________________
सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स । दोहं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ॥ १३२ ॥ शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य । द्वयोः पुद्गलमात्रो भावः कर्मत्वं प्राप्तः ।। १३२ ॥
अनुवाद :
જીવનું શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બંને દ્વારા પુદ્ગલમાત્ર ભાવકર્મપણાને પામે છે. (૧૩૨)
समजूती :
કર્મો દ્વારા જીવને પ્રાપ્ત થતા શુભ અને અશુભના પરિણામો અને પુણ્ય-પાપનું प्रथन छे. (१३१-१३२ )
जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं ।
जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि ।। १३३ ।। यस्मात्कर्मणः फलं विषयः स्पर्शैर्भुज्यते नियतम् ।
जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि ।। १३३ ।।
अनुवाद :
કારણ કે કર્મનું ફળ જે વિષય તે નિયમથી સ્પર્શનાદિઇન્દ્રિયો દ્વારા જીવ વડે સુખે अथवा हुने भोगवाद छे, तेथी अभ भूर्त छे (133)
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि ।
जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ।। १३४ ॥ मूर्तः स्पृशति मूर्तं मूर्ती मूर्तेन बंधमनुभवति ।
वो मूर्तिविरहितो गाहति तानि तैरवगाह्यते ॥ १३४॥
अनुवाद :
મૂર્ત મૂર્તને સ્પર્શે છે, મૂર્ત મૂર્તની સાથે બંધ પામે છે; મૂર્તત્વરહિત જીવ મૂર્ત કર્મોને અવગાહે છે અને મૂર્તકર્મો જીવને અવગાહે છે. (૧૩૪) समभूती :
કર્મનું કળ મૂર્ત ઇન્દ્રિયો દ્વારા ભોગવવાનું હોવાથી કર્મને પણ મૂર્ત કહ્યું છે. મૂર્ત તેનું હ કર્મ સાથેના બંધ પ્રકારનું અને અમૂર્ત એવા જીવનો મૂર્ત કર્મ સાથેનો અન્યોન્યના અવગાહને કારણે થતા કર્મબંધના પ્રકારનું સૂચન છે. (૧૩૩-૧૩૪)
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org