________________
સમજૂતી :
જીવોના મુખ્ય બે પ્રકાર છે : સંસારી અને સિદ્ધ. તે બંને ચૈતન્યયુક્ત અને ઉપયોગ-લક્ષણવાળા · અર્થાત્ દર્શન અને જ્ઞાનસહિત છે. તેમાંથી સંસારી જીવ દેહસહિત છે, અને સિદ્ધ જીવો દેહરહિત હોય છે. (૧૯)
----
पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया । देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं ॥ ११० ॥ पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः । ददति खलु मोहबहुलं स्पर्शं बहुका अपि ते तेषाम् ॥ અનુવાદ :
११० ॥
પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ જીવસહિત છે. તેમની ઘણી સંખ્યા હોવા છતાં તે સર્વ ખરેખર અતિ મોહથી યુક્ત સ્પર્શ આપે છે. (૧૧૦)
ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥ १११ ॥
त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः । मन: परिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥ १११ ॥ અનુવાદ :
તેમાંના ત્રણ જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો ત્રસ છે; તે બધા મનપરિણામરહિત એકેદ્રિય જીવો જાણવા. (૧૧૧)
एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ।। ११२ ।।
एते जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः ।
મનઃ
नः परिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ।। ११२ ।।
અનુવાદ :
આ પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જીવનિકાયોને મનપરિણામરહિત એકેંદ્રિય જીવો કહ્યા છે. (૧૧૨)
સમજૂતી :
જીવના અન્ય પ્રકારોનું વર્ણન છે. જીવ પુદ્ગલ સાથેના સાહચર્યથી શરીર
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org