________________
स्कंधाश्च स्कंधदेशाः स्कंधप्रदेशाश्च भवन्ति परमाणवः ।
इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।। ७४ ॥ અનુવાદ :
સ્કંધો, સ્કંધદેશો, અંધ પ્રદેશો અને પરમાણુઓ – એમ તે પુદ્ગલકાયના ચાર પ્રકારો જાણવા. (૭૪)
खंधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसो त्ति। ગદ્ધદ્ધ સો પરમાણૂ રેવ ગરિમા ૭% છે. स्कंधः सकलसमस्तस्तस्य त्वधु भणन्ति देश इति ।
अर्धार्ध च प्रदेशः परमाणुश्चैवाविभागी॥ ७५ ।। અનુવાદ :
સકળ-સમસ્ત તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અધે તે પ્રદેશ છે અને અવિભાગી તે ખરેખર પરમાણુ છે. (૭૫) સમજૂતી :
જીવદ્રવ્યનું વર્ણન સમાપ્ત કરીને હવે અજીવદ્રવ્યના ભેદોનું ક્રમશ: વર્ણન શરૂ થાય છે. અહીં પુદ્ગલ દ્રવ્યના મુખ્ય ચાર ભેદ : અંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ હોવાનું જણાવ્યું છે.
પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ એક આખી વસ્તુ – એના અખંડ સ્વરૂપમાં કંધ છે. તેના અર્ધ ભાગને દેશ કહે છે. દેશના અર્ધ ભાગને પ્રદેશ અને તેનો જે છેલ્લો વિભાગ કે જેના આગળ વિભાગ કે ખંડ થઈ શકે નહીં તેને પરમાણુ કહે છે. પ્રદેશનો છેવટનો અવિભાગી તે પરમાણુ છે. (૭૪, ૭૫)
बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो। ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥ बादरसौम्यगतानां स्कंधानां पुद्गलः इति व्यवहारः।
ते भवन्ति षट्प्रकारात्रैलोक्यं यैः निष्पन्नम् ॥ ७६ ॥ અનુવાદ:
બાદર ને સૂક્ષ્મપણે પરિણત સ્કંધો વ્યવહારથી પુગલ' તે છે પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન થયા છે. (૭૬) સમજૂતી :
સૃષ્ટિમાં નાના કે મોટા અથવા સૂક્ષ્મ કે સ્થૂળ સ્વરૂપે જણાતા સ્કંધો વાસ્તવમાં
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org