________________
દહેરાસરમાં ચઢેલ સામગ્રીનો ઉપયોગ પૂજારી, ઉપાશ્રય-આયંબિલશાળાનો માણસ, ચોકીદાર, સાફ-સફાઈ કરનાર મજદુર (કર્મચારી), પેઢીના કર્મચારી આદિ કરતાં હોય તો તેઓને પોતાનું કોઈપણ કાર્ય ચીંધવુ કે સોંપવું નહી. દહેરાસરમાં પૂજારી રાખવો જ પડે, તેમ હોય તો શ્રાવકગણની બદલીમાં તેઓ (પુજારી) કામ કરતા હોવાથી તેઓને સર્વ સાધારણ (સાતક્ષેત્ર) ખાતામાંથી
જ પગાર આપવો. દેવદ્રવ્યમાંથી ન
આપવો. • શ્રી સંઘના ઉદારદિલવાળા ભાગ્યશાળીઓએ મહિનાની શરૂઆત પહેલાં નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે યથાયોગ્ય રકમ શ્રી સંઘા તરફથી નિર્માલ્ય દેવદ્રવ્યની ઉપેક્ષાના દોષથી શ્રી સંઘને બચાવવા દેવદ્રવ્યમાં ભરી શકાય.
ત્રણવાર ભૂમિ પ્રમાર્જના આમ કરાયા
( ૮૪ ) CARE International or Private & Personal use only way gente library.org