________________
ચંદન-કેશર ઘસતાં આમ કરવું શરીરનો પસીનો – નખ અડવાં ન જોઈએ અને પોતાના તિલક માટે અલગ વાટકીમાં કેશર ઘસેલું
ગ્રહણ કરવું. • કેશર આદિ ઘસતી વખતે અને ઓરસીયાની
આસપાસ રહેતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું. પ્રભુજીની ભક્તિ સિવાય શારીરિક રોગ-ઉપશાન્તિ કે સાંસારિક કાર્ય માટે ચંદનાદિ ઘસવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે.
(૩૫)
in Education intern
Person
hly WW
ainelibrary.o