________________
શેઠ ઘેલાભાઈ લાલભાઈ વેરી કેશર-બરાસ ફંડ.
જાહેર ખબર.
આ થકી હિન્દુસ્તાનના તમામ શ્વેતામ્બર મૂર્તિપૂજક સઘને જણાવવામાં આવે છે કે, જે જે ગામનાં શ્વેતામ્બાર મન્દિરમાં કેશર બરાસની અગવડ હોય; તે મન્દિરને માટે હમારી પાસેથી નીચે જણાવેલ શીરનામાથી કેશર–બરાસ ભેટ મગાવી લેવા. પણ મેહેરબાની કરી કેઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તદિ લેવી નહીં પરંતુ નીચલે ઠેકાણેથી આવી લઈ જવું અથવા મુંબાઈમાં પિછાણવાળા દ્વારા મંગાવી લેવા,
સર્વે સાધુમુનિરાજોને વિનંતીસહિત વિદિત કરવાનું કે, આપશ્રીએના વિહારમાં જે જે ગામનાં મન્દિરામાં કેશર-બરાશની અગવડ જણાતી હોય તે તે જગ્યાએ નીચલે ઠેકાણેથી કેશર–બરાસ ભેટ મંગાવવાને ઉપદેશ કરવા તદ્ધિ લેવી.
શીરનામું. શા. નગીનભાઈ ઘેલાભાઈ જરી. ૧૬–૧૮ ત્રીજે ભયવાડે, ભૂલેશ્વર-મુંબાઇ. ન. ૨૦
ઇતિ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુરત કે દ્ધારે ગ્રંથાંક ૭૬
(ઈતિ જેનગૂર્જર સાહિત્યે દ્ધારે ગ્રંથાંક ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org