SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ખા, કા. ઋષભદાસ કવિ કૃત. બિંબ પ્રતિષ્ઠા કારણેજી, આણે ગંગારે નીર; એ નાખિ જન અસ્થીનેજી, ધોઈ ભઈલ શરીર-સૂ૦ ૮૬ સૂર્યદેવ દેખ્યા વિના, અહો ન ખાઉં રે અન; અસ્ત હેઈ તવ આખડીજી, કષિ ભાખે ઈમ મન-સૂ) ૮૭ સિદ્ધદેવ સાંઈ નમુંછ, જેહના ગુણ એકત્રીસ, પંચ વર્ષથી વેગળ, દેય ગંધ નહી ઈશ-સૂ૦ ૮૮ પાંચ રસ જેણઈ પરિહર્યાજી, આઠ ફરસ ત્રણ વેદ, શરીર નહી કે સિદ્ધનંજી, કરે સંગ નિખેદ-સૂ૦ ૮૮ ઉપજઈ નહી સંસારમાંજી, નહી પંચઇ સંસ્થાન; એ પરમેશ્વર મહ તણજી, ગાન કરે સુલતાન-સૂ૦ ૧૦૦ નિરાકાર સાંઈ નમુંછ, માનું એર આકાર; ક્રોધ માંન માયા નહી, નહી સ્ત્રી સંગ લગાર–સૂક ચક્ર ગદા ફરસી ઘરઈજી, બેલિ જરૂરે માંહિ; દધી ચેરે ગે ચારતાળ, વંશ વજાવઈ ત્યાં હિં–સૂ૦ ૨ ગારી મંસ ભૂખી સદાજી, ઇશ ગલિ રૂંડમાલ; જેરૂ આગે નાચતજી, ગ્યાન ગયા હુઆ બાલ-સૂત્ર ૩ શૈવ સંન્યાસી બંભણાજી, ભટ પંડિતની રે જોડિ; સ્ત્રી ઘનથી નહી વેગલાજી, એ જગિ મટિ ખોડિ–સૂ૦ ૪ ઉગ્યા વિના અન્ન વાવરઇજી, અસ્ત હોઈ તવ ખાય; પાંચે ઈદ્રી મેકલાંછ, દિન આરંભે જાય-૦ ૫ લેહ શિલાનું વલગતાંજી, નવિ તરીઈ નિરધાર; જસ કરિ લાગાં તુંબડાજી, તે પામ્યા જલ પાર–સૂ૦ ૬ શેવ દેવ ગુરૂ એ સહીજી, ઇનકા ધર્મ અસાર; અશ્વ અજ નર મારતાજી, કયું કરી પાંમિ પાર–સ. ૭ ધર્મ અ પણ પરિહરજી, ગુરૂ મુકો ગુણહીન; દેવ કુદેવહ છડીઈજી, જીમ મુનિવર સિર વેણુ–સૂ૦ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy