SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ભ મ. ૮ શ્રી કુમારપાળ રાસ. સીતા સમઈ રામજી; ગોકુલ ગુણરે ગોવિંદ ઉમિયા સમરઈ ઈશનેછ, દાણું જીમ ઇ-ન. ૨૧ ચકવી સમરઈ સૂરએંજી, સસીને જેમ જીવ ચકોર.. માતા સમરઈ બાલનઈજી, ગી મંત્ર અર–ન. ૨૨ સારંગ સમરઇ નાદનઇજી, માનસ સરોવર હંસ; ધર સમરઈ પરદેશીઆઇ, ઉત્તમ છમ નિજ વંસ-ન. ૨૩ રાજા સમરજી સેનનઈજી, સેવક સ્વામીરે નામ; નૃપ સમઈ મુનિ હેમજી, જીમ નિર્ધન નર દામ. ૨૪ મોહ ધરઈ ગુરૂ ઉપરિ, નિશદિન ગુરૂ ગુણ ગાય; હેમ હમ જપતાં, રાયત| દિન જાય. ૨૫ હાલ, ઉલાલાને રાગ ધન્યાશ્રી. શ્રી ગુરૂ વચન આરાધઈ, ભાવ ભલે તસ વાઘઈ; હુઓ અતિહિં વયરાગી, ધર્મ વિષય મતિ જાગી. ૨૬ જ્ઞાન ભણઈ કરઈ ક્રીયા, અંતર ઉપસમ ભરીયા; નિશ્ચલ મન નૃપ આખઈ, પવિત્ર પાત્રને પિખઈ. ૨૭ હુઓ સબલ વિવેકી, વિષય તણી મતિ છેદી; છેદઈ સંસાર વેલી, તૃષ્ણ કાઢઈ ઠેલી. ૨૮ આલસ નહી નૃપ જાગઈ, ધર્મ કરઈ મન રંગ; ભરણું તણે ભય જાણી, સુણતા છનવર વાણી. ૨૮ નિદ્રા ન કરઈ મનનઈ ૨ ગઈ લય તસુ મુગતિસું લાગઇ; સંગતિ સાધુની કરતે, સાત બેત્ર ઉદ્ધરતો. ૩૦ ૧ અંગિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy