________________
૩૭
વસઈ લેક વારૂ ધનવંત, પહિરઈ પટલાં નારિ ગુણવંત, કનક તણું કંદોરા જડયા. ત્રિણ્ય આંગલે તે પુહુલા ઘયા. વીર તણું કરા તલઈ, કનક તણું માદલી ભલઈ, ૫ રૂ૫ક સાંકલિલ બી ખરી, સેવન સાંકળી ગલિ ઊતરી. વડા ૬ વાગી આ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર. લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાજંતા હરપાઈ કર સીસ, ભઇરવની એગતાઈ જ્યાંહિ, ઝણ ઝગા પહિ તે માંહિં, છટી રેસમી ૭ કહિદ્ધિ ભજી, નવ ગજ લંબ સવા તે ગઇ, ઊપરિ ફાલીઉં બાંધઈ કોઈ, યાર રૂપઈઆનું તે જોઈ, કોઈ પવડી કાઈ પાંભરી, ૮ સાઠ રૂપUઆની તે ખરી. પહિરિ રેશમી જેહ કભાય, એક શત રુપ આ તે થાઈ, હાથે બહિરષા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું વર્ગ થકા. ૪૮ પગે ચાણહી અતિ સુકુમાલ, શ્યામ વર્ણ સબલી તે જલ, તેલ ફૂલ સુગંધ સનાન, અંગિ વિલેપન તિલક નિ પાન ૫૦ એહવા પુરૂષ વસિં જેણિ ઠહિ, સ્ત્રીની શોભા કહી ન જાય, રૂપિ રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપઈ ભરતાર. ૫૧ અરૂં નગર તે ત્રંબાવતી, સાયર લહિરિ જિહાં આવતી, વાહણ વષારિ તણે નહિ પાર, હાટે લોક કરિ વ્યાપાર પર નગરકોટ નિ ત્રિપલીઉં, માંકિએક બહુ માંણસ મળ્યું, હેરઈ કુંલી ડેડી સેર, આલઈ દોકડા તેહના તેર. ૫૩
૫ બાંધી ખલખલતી હાથે ખરી, ૬ વ્યવહારી ૭ ત્રિીશ, ૮ નિત્ય ઉડી વંદે અણગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org