________________
મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૧૬૮ મેક્ષતણે જે અરથી હેય, મધ્યમ અંગુલીએ ગુણઈ સેય; બીજી ત્રીજી સંસારહ કાજ, ઋદ્ધિ રમણી તે આપઈ રાજ. ૩૩ એહવે જગમાં શ્રીનવકાર, કુમારપાલ નિત્ય ગુણે અપાર; આરાધના એ દસવિધ કહી, નિશ્ચલમનિ આરાધઈ સહી. ૩૪ શ્રાવક શુદ્ધ આરાધના કરઈ, બારમિં દેવકે અવતરઈ; જધન્યથકી પહિંલઇ સુર થાય, મધ્યમ ભેદ કહઈ જીનરાય. ૩૫ બીજા થકી માંડી ભવ કરઈ ગ્યારમાં લઈ જઈ અવતરઈ યતી હેય તે મુગતિ જાય, જઘન્ય થકી પહિલઈ સુર થાય. ૩૬ મધ્યમ બીજઈ ભવ કરઈ, અનુત્તર વિમાન લગિં અવતર તેણુઈકારર્ણિ આરાધના અસી, કુમારપાલ કર ઉહસી. ૩૭ દશ પ્રકાર આરાધના કરઈ, પાપ ર્યા વદને ઉચ્ચરઈ; અહિત સિદ્ધ સાધુની સાખિ, કહઈ રાય મન નિશ્ચલ રાખિ. ૩૮ પાપકર્મ સુર સાખિં કહી, આતમ સાખિં નૃપ નિંદઈ સહી; એમ આલેતા પાતિગ જાય, ભારવહી પરિ હલુ થાય. ૩૮ લાજે અભિમાને નવિ કહે, જ્ઞાનમાદે મનમાં સભ્ય રહે; આઈ ન શકે તે ગુરૂકને, ચગતિનાં દુખ હસે તેહને. સસ્ત્ર સાપવિખ જે નવિ કરે, ભવસત્ય મરણ દુખ તેહથી સિરે; દુર્લભ બેધી તે નર થાય, અનંત સંસારી કહઈ છનરાય. તેણઈ કારણું સસલ્યમમમરે, કોય નીઆણું કરે; ઋષભદેવ અનાદિક જેહ, નવઈ નીઆણું વારઈ તેહ. ૪૨
ઢાલ. કાયાવાડી કારમી–એ દેશી રાગ મલ્હાર નીઆણું નવ વાર જે, મમ માગીસ રાજ; ઉગ્રપણું મનિ વંછિત, સહી વિણસઈ કાજ નીજ.-ની. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org