SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. આ. કા. મથુરા નગરી માંહે રે, નૃ૫ અરિમર્દન; હુંડિક ચોર ચેરી કરઈ એ. ૨૬ સુબુદ્ધિ વિવહારિ ઘરે રે, હુંડિક જઈ કરી; ખાતર પાડુ ધન હર એ. ૯૭ ચર કલાણે તાંમ રે, નૃપ બહુ ખીજીએ; ચોર તણુઈ સૂલી દીઓ એ. ૮૮ વ્યાર સુભટ તિહાં સાર રે, ભૂર્ષિ મુકી ચાર સાર કરતા એ. ૮૮ એણુઈ અવસરિ જીન દાસ રે, શ્રાવક શુભ મતિ; અરણ્ય ભૂમિં જઇનઈ વલ્યોએ. ૧૦૦ માગ્યું પણું તાંમ રે, શ્રાવક બેલીઓ; જપિ નવકાર જલ લાવીઈએ. આવી નિજ ઘરબાર રે, ભરીઓ કરબડે; જલ લેઈસાહ આવીએ એ. રે દીઠું નીર રે, તવ મૃત્યુ પામીઓ; હુઓ યક્ષ સુર તે વડો એ. એણિ અવસરિ જીનદાસ રે, સુભટઈ ઝાલીઓ; બાંધી નૃપ આગલિં ધર્યો એ. ભૂપતિ ખીજે તામ રે, ગર્દભી ઘાલીઓ; નરને મરણ કાઢીઓ એ. યક્ષ દેવતા તમ રે, જ્ઞાને નિરખતે; કુણ હું ઉપને એ. ૬ મહા મંત્ર નવકાર રે, ગુણતાં ઉપને યક્ષ ભલે હું દેવતા એ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy