SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ટાલ્યાં આઠે કરે, આઠઈ મદ નહી, ધ માંન ન ધરઈ કહીએ. ૩૮ અનેક ગુણ અરિહંતરે, હું પણિ અનુમે; એકત્રીસ ગુણ સિદ્ધના સહીએ. ૩૮ ટાલ્યા આઠે કરે, કાયા તસ નહીં; નહી તસ રોગ વિગરે. ૪૦ આચારજ ગુણવંતરે, ગુણ તરસ છત્રીસ હું અનુમોદું તે સહીએ. ૪૧ સંવરી ઈંદ્રીય પાંચરે, બ્રહ્મવત નવ વાડિ; ઓર કષાયને પરિહરઈ એ. ૪૨ પંચ મહાવ્રત ધારરે, પંચ સુઆચાર; પંચસુમતિ ત્રિણિ ગુપતિસ્ય એ. ૪૩ પંચવીસ ગુણ ઉવઝાયરે, હું પણિ અનુમો દુ; ઉવઝાયપણું હિનું સહીએ. ભણતા અંગ ઈગ્યારરે, દસ ચઉ પૂરવા ભણે; ઉવઝાય અનુમદિઈ એ. ૪૫ ગુણ સતાવીસ સાધુ, મહાવ્રત આદરાઈ; પડકાયાને રાખતા એ. ૪૬ દમતે ઈદ્રિય પાંચરે, મધું ભાખત; કેધ અંસ તેહનેં નહી એ. ૪૭ લાભ નહી લવલેસરે, અને વલી પડિલેહણ; ભાવ સહિત તે આદરઇ એ. ૪૮ કરણ સીતરી સારરે, ચરણ સીત્તરી; મુનિ ધરનારે તેને એ; ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy