SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ મ, મો. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૫ વાત, ૩૮ દુહા. ગુરૂ ચેલે નીતિં ચડબડઈ, બેહમાં હોઠે નેહ, બાલચંદ્ર છલ જઅત, શિષ્ય મુશિષ્ય હુ તેહ. ૩૪ આગિ શિષ્ય કુસિષ્ય બહુ, પિખો પંચ સહ્યાય; • ગર્ગાચાર્ય તણા દીખીઆ, અવગુણુ બહુ તસમાંહિં. ૩૫ બોલાબે બેલે નહીં, કહ્યું ન માને કેય; મધૂરે વચને ભાગતાં, ઝડકી ધોઇ સય. ૩૬ ગુરૂ કહઉ ખપ પાંણું તણે, મુઝ પમિં દેવા કાપ; શિષ્ય કહઈ સહી અત્યારમાં, પાંણું દીઈ તુલ્મ બાપ. ૩૭ વલી વિનય કરી ગુરૂ કહઈ, લા રેટી ભાત; વલનું શિષ્ય મુખિં ઈમ ભણે, નિત ખાધાની સઘલા શિષ્ય સરિખા સહી, ટુંકે તે તેર હાથ; ગુરૂ સાહમા બેલ ધસી, બઈલ જયા વિણનાથ. ૩૮ મિલ્યા કુશિષ્ય એ પંચ સહે. છમ પાપી ગેસાલ; સ્વામી વીર જીણુંદને, જેણે કીધો પરજાલ, ૪૦ બાલચંદ તેહ સહી, મિલીઓ , પાપ પસાય; હેમરિંદ ગુરૂ જીવતાં, છ ભેદ બહુ થાય. છલ જાઈ છાંને ફિરઈ, બગધ્યાની મતિમંદ; એણે અવસરિતિહાં બેલીઓ, સ્વામી કુંમરનિરંદ. ૪૨ ઢાલ, ઉપઇ. બે સ્વામી કુંમરનિરંદ, વેગે તે હેમસૂરિ યથા ગિ પુણ્ય કીધું સહી, એક હું મનમાંહિ રહી. ૪ મોટા બિંબ પ્રતિકા કાજ, તેહની ઇચ્છા થઈ મુઝ આજ; વેગિં સ્વામી પ્રતિષ્ઠો બિંબ, ધર્મ કાજ મ કરે વિલંબ. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy