________________
- ૧૦૭
મ. મા. ૮
શ્રી કુમારપાળ રાસ. ગુરૂ કહઈ કઈક કરો ઉપાય, જીમ રાજાને રેગ પલાય; મંત્રી કહઈ સુણિમેટા જતી, તુર્ભ ટાલી કે બીજે નથી. ૧ નામ તુમારઈ વારૂ થઈ, સલ આપદા નાસી જઈ તું ગુરૂ ગાજે મુનિવર જીહાં, ભૂત ભૈરવ દુખ નવ નિહાં, હેમ કહઈ સુણિમંત્રિ આજ, પાટણુિં જે બાઇ મહારાજ, તેહનઈ શ્રાપ દમધઈ એહ, એહ રોગઈનર વણસ્યઈ દેહ. ૩. તેણઈ કારણિ નરપતિનું રાજ, હેમ કહઈ મુઝ આપ આજ; જીમ રાજાનું વિઘન પલાય, સંકલ લેક સહુ સુખી થાય. ૪ ભૂપ કહઈ સુંણિ મુનિવર રાય, તુઝ નવિ મારૂં માહરઈ કાય; જે મુઝ કરમિં આવ્યું દુખ, તો તુઝ પુણ્યઇ થાસઇ સુખ. ૫ આસાતના ગુરૂની નવિ કરું, અવજ્ઞા કીધી ચિગતિ રામનું અમું વચન પ ભાંખે ત્યાંહ, ચિંતાતુર હુઉ મનમાંહિ. ૬ વિગર ચિંત હુઉ નર જસે, નૃપ થાનિક મુનિ બઈ તસે; રાય તણું વ્યથા જે હતી, તે લાગી મુનિ તેમજ જતિ. ૭ નપ ચિંતાતુર હુઉ જસે, ગુરૂ કહે કહેલું આંણે તમેં; ફલ એક મેટું આપ્યું ત્યાંહ, મંત્ર બલિ મુનિ પઈઠો માંહિં. ૮ રોગ તણું અદ્રષ્ટા જેહ, કેહલામાંહિ ઘાલી તેહ તે રહી માંહિ મુનિ નીસરે, ફાટું કહેલું કૃષિ ધરઈ. ૮ નાઠી દેવી ગઈ પૂર બહારઈ, હરખ્યા સહુ પુરજન નરનારિ; કુમારપાલ તિહાં બાંઠે રાજી, રોગ અદ્રષ્ટી ગઈ તે ભાઇ. ૧૦
દેવી તિહાં ભાગી ગઇ, મહિમા કુમારપાલ નૃપ ઉપરિ, પૂરવિઇ
૧ ફરે. ૨ પાટણિ. ૩ ત્યાહાં.
મુનિવર ગુરૂનઈ
હેમ; પ્રેમ.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org