SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૮.૦ ષભદાસ કવિ કૃત આ. કા. “ કુમારપાલ તિહુંયણુપ્રાસાદ, આ ચંબગડતે નાદિક બિહુતરિ સામંત પુઠિ સહી, સંઘ સહિત નૃપ આવ્યો વહિ. ૬૧ જીન પુજઈ આલસ પરીહર, સતર ભેદ ન પુજા કરઈ; અગર ધૂપ ચંદન આભર્ણ, પુષ્પ ચઢાવ્યાં પંચઈ વર્ણ. ૬૨ નાચઇ વાઈ ગાઈ ગીત, શ્રાવક કુલની રાખઈ રીત; ઉત્સવ મહોત્સવ કરતો રાય, એણિપરિ આઠ દિવસને જાય. ૬૩ જન પુજા નૃપ સુકૃત ભરઈ, કનકતણો રથ મોટે કરઈ; ધજ તારણ ને ચામર છત્ર, કનક કલસ તિહાં ક્ય પવિત્ર. ૬૪ વિસમે જીન ત્રિભુવનઘણી, પ્રતિમા સ્થાપિ પાસહતણી; ચૈત્ર સુદિ અષ્ટમદિન જસઈ, પુહુર પાછિલે થાઈ તસઇ. ક૫ વાછત્ર કેડિ સંઘાતિ વલી, સંઘ સકલ નૃપ મંત્રી મિલી; પુષ્પ વૃષ્ટિ કરતા નરનારિ, ગજરથ આવઈ નૃપ દરબારિ. ૪ નૃપ પુજઈ હઈઈ હરખ ધરે, શ્રીજીન આગલિ નાટિક કરે; વાંહણઈ સીંહ દુઆરઈ જાય, મંડપતલિ ગજરથ થિર થાય. ૬૭ તિહાં નૃપ પુજઈ પાસ આણંદ, આરતી ઉતારઈ ફૂબરનિરંદ; તિહાંથી રથ તે ચાલ્યો જાય, નાચઈ નારી ગંધર્વ ગાય. ૧૮ ચેહેeઈ હોઈ મંડ૫જીહાં, રથ ઉભે રાખઈ પણ તિહાં; કેડિ પુરૂષસું રથ પર, નગર ચઉરાસી ચેહટ ફિર્યો. ૧૮ ચેહટ ભૂમિ કરિજ પવિત્ર, હાઈ લિખીઆં સુંદર ચિત્ર;. ધજ તેરણ તિહાં બાંધ્યા સહી, ઈદ્રપુરીની ઉપમ કહી. ૭૦ અસું નગર શિણગાર્યું જડાં, ગજરથ યાત્રા થાઈ તિહાં . ઈમ જીન મહોત્સવ કરતા રાય, પુણ્ય કરતાં દાડા જાય. ૭૧ ત્રિણિ યાત્રા શાસ્વતી કહી, અષ્ટાહિક રથયાત્રા સહી; તીર્થયાત્રા (ત્રીજી) કહીઈ જેહ, કૂમારપાઈ કીધી તેહ, કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy