SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ માલી ઋષભદાસ કવિ કૃત આ. કા. બેલી મણહાર, કંસારા જડીઆ લેનાર; સંધમાં બહુ સુતાર છે. ભ. ૬ કણબી કુંભાર, નાટકીઆ નાટિકીણી સાર; મચી તણે નહીં પાર હે. ભ. ૭ દુહા અનેક નર નૃપ સંઘમાં, કહઈ તે પટરાણી પુકિંઈ સહી, જેહના ન લહુ પાર; રૂપ અપાર. ૧ ઢાલ ગ– હુસેની. ભૂપલદેવી નૃપ ત્રીયા, અંગ વિભૂષણ સેલ; પહરણી ચંપા ચુનડી, કાયા કુંકુમ રોલરે. નૃપ આવ્યો કમર નિરંદ, જેણુઈટો મૃગમચ્છકુંદબે; કીધું સકલ લેક આણંદ બે, નિવાર્યો દેશ સકલમાંહિદંબે . ૧ ચંદ મુખી મૃગ લેથણ, નિજ નવલા સિણુંગાર ઉરિ ઘણી કટિ પાતલી, લાવણ્યને નહીં પાર બે . ૨ વેણું વાસગ જીપીઉ, હંસ હરાવ્યું ચાલિ નાગ નગોદર ખીંટલ ઈ, કાંનિ કબૂઈ ઝાલિ બે નૃ. ૩ ભમર ભગઈ છમ મધુરા, અધર પ્રવાલા રંગરે દત જસ્યા દાડિમ કુલિ, અલવિ મડઈ અંગ બે ન. ૪ નાશક સૂડા ચંચડી, કનક કચેલા ગાલિ રે તિલક કરી મુખ શોભતું, અર્ધ ચંદ જસ ભાલ બે નૃ. ૫ 'વન અંબો મોરીઉ, કંઠ કોયલ ટહુકાર રે વસંત માસ ક્રિીડા ન કર, કંડિ કુશમના હાર બે નૃ. ૬ (૧) ટહૂક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy