________________
૨૮ અષભદાસ કવિ કૃત
આ. કા. કહઈ ભીખારી કિ વિચાર, થાઉ વેગ મ લાઉ વાર; કરવું હુઈ તે મુઝનઈ કરે, પણિ એક દાંતનઈ ઠાંસિ ભરે. ૩૬ અમ્યું વચન નર બે જસઈ, વેગઈ લોચ કર્યો તિહાં તસઈ; શાલિ દાલિ સરતાં પકવાન, આપ આહાર દેઈ બહુમાન ૩૭ સરસ આહાર લીધું શુભ પરિ, વેદનામ હુઈ ઉદરિં; મિલ્યા યતી વિવહારી સહુ, ઓષધ વેષધ કી જઈ સહુ ૩૮ કટુક વચન મુખિ જે ભાખતા, ગલઈ ગ્રહીનઈ નર નાખતા; તે વિવહારી આવી ત્યાંહ, ચલઈ પાય હરખઈ મનમાંહિં. ૩૮
મનમાંહિં બહુ હરખાતા, નવ દીક્ષિત મુનિરાય; ભગતિ ઘણી તસ દેખતાં, મુનિ બેલ્યો તલ ઠામ.
દ્વાલ
રાગ રામગિરિ-વીરમધુરી વાણી બેલઈ એ દેશી.
દુમક મધુરું વચન ભાખઈ, નર ભક્તિ નિહાલી; અચ્યું ચરિત્ર સુકૃત પાખઈ, કિમ સકું પાલી. કુ. ૧ હઈઈ હરખ્યો કુમક મુનિવર, વેષ સહીઅ વાર; ઇહ લેક ફલ જેહના અનંતા, પરભાવિ સંય તારૂ. કુ. ૨ પ્રબલ પુણ્ય જે નહીં પિતઈ, ઉદય વેષ કિહાંથી; અસ્થાઈ ધ્યાન ધર્મધ્યા, કાલ કરઈ તિહાંથી ૬. ૩ ચાલીઉ એઅ વિગતિ પાલી, થે કુલ પુરો; અશકશ્રી નૃપ સેય વડુઉં, સેપ્યું રાજ સતે કુ. ૪ રાય સંપ્રતિ નામ ધરીઉં. જનમ જાત રાજા; સવા કેડી જન બિંબ ભરિઆ, સવા લાખ પ્રાસાદ તાજા ક. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org