SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ચઉપઈ અસીવાત ઉદયન જવ કહી, સુભટ સહુ બોલ્યા ગહગાહી; સ્વામી ચિંતા મધરૂ દય, સુર સકળ સુણું એણપરિવદ. ૧ સ્વામી શ્રીસેગુંજ ઉદ્ધાર, પા જ બંધાવું ગિરિ ગિરનારિ; ડંડ નાયક અંબડ વિખ્યાત, ત્રિણિ બેલ બાહદડે હાથિ. ૨ આરધના ઋષિ ચાહે તુર્ભે, તે મુનિવર નઈઆણું અલ્લે જોત ઋષિ નવિલા ભઈ જઈ, વંઠ પુરૂષ એક આ તસઈ. ૩ તેહનઈ પહિરાવ્ય મુનિ વેશ, ધર્મકથા તેણઈ કહી અનેક; ઇર્યા ભાષા સુમિતિજ સાર, જાણે મુનિવર શુદ્ધ આચાર. ૪ સોય પુરૂષ નઈ આ તિહાં, ઉદયન મંત્રી બાંઠા જીહાં; મુનિ દર્શણ દી હું જઈ, મંત્રી ઉદયન હરખે તસઈ. ૫ બે કરજોડી લાગે પાય, તુમે ભલે આવ્યા ઋષિરાય; પાપતાપ દુખ નાઠાં આજ, તઈ સાથું દુખ માહરૂં કાજ ૬ એમ ઉદયન સુખશાતા લહઈ, મુનિવર ધર્મકથા તિહાં કહઈ; ઉદયન આલેઈ નિજ પાપ, ખમત ખામણા કરતો આપ. ૭ -લાખ ચૌરાશી યોનિ જેહ, ભમતાં પાતગ લાગાં તે; કોઈક જીવ ઉપરિ કીધી રિસ, તાસ ખાવું નામી સીસ. ૮ રાજકાજ પણિ મયલાં હેય, લેમિં પાપ કર્યા જે કોય; સકલ જીવસું મુજ ખામણું પાપ આલોઇ તિહાં આપણું. ૮ ગજ રથ ઘડા વાડી વત્ર, ગામ નગર પુર પાટણ ધન્ય, પ્યાર આહાર મુખિ ઠંડઈ અન્ન, વસરાવઈ પિતાનું તન. ૧૦ દ્વાદસ વ્રત આલોઈ કરી, ચાર સરણ મનમાંહે ધરી; સમક્તિ શુદ્ધ કર્યું તિહાં ફરી, મંત્રી પુહુત દેવની પુરી. ૧૧ (૧) મલીયા. (૨) રસિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy