SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઋષભદાસ કૃત. આ. કા ઢાલ, ગુરૂ જ્ઞાની તિહાં બેલીઆ, સાંભલિ ચાલુ રાયરે; જે તુહ્મ રાતિ દેવાંગના, માર્યો મસ્ત ધાયરે; 2 . ગુટક. થાય મસ્તીગ સબલ માર્યો, વેદન અંગિ વાળી ઘણું; તેહ દેવી જહાં બાંધી, પાપ ભગવે આપણું નૃપ કહઈ ગુરૂ તુ મુનિવર, દયા આણું છોડી દેવાંગના દુખ કાય દીજઈ, તરણ કાટ ન મેડીઈ ૧૪ ઢાલ, ' ગુરૂ કહઈ નૃપ સુણિ રાજીઆ, મુંકઈ મંસને આહારરે; હઠ ન કરછ મુઝસું વલી, કરઈ વલી જીવની સારરે, ત્રુટક સાર કરઈ જે જીવ કેરી, દેસ અઢારમાંહિં ફરઈ; જેહ છોને જીવ મારઈ તેહનઈ પ્રગટ કરઈ; તેહ દેવી એહ છૂટઈ તિહાં લગી બાંધી રહઈ કુમારપાલ તિહાં વેગ ઉઠી, દેવી નઈ સુપરિ કહઈ. ૧૫ ઢાલ, દેવી કહઈ સુણિ નરપતી, હું કહું મુખિ મારિરઈ; દેશ અઢારમાંહિ ફિરઈ, વરતાવું અમારિરઈ; ત્રુટક. અમારિ વરતી દેસમાં હિં, જીવ કો ભરઈ નહીં; જે પ્રાણું હબ છાંને, સીખ હું દેઉં તહીં; ----- ૧ તુજસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy