________________
૨૧૨ અકજભદાસ કવિ કૃત
આ કા. લવણ શાકથી અલગ રહઈ, કંદ મૂલ તે કેહીપરિ કરઈ; જે નવિ હવઈ કીડી જત, તે કિમ માનવનઈ મારત. ૧૦૦ કૃપાવંત થાજે દીપ, શેઠ તણુઈ તે રાખે છવો; બહુવિવહારી કહઈ મુખિજસઈ કુંભારપાલ નૃપ બેલ્યો તસઈ ૧ ભારતે તે પાછે ફિરઈ, જે જીન મદિર મોટુ કરઈ; વિવહારી નઈ જઈ તિહાં કહ્યું. રાય વચન તેણુ સહ્યું. ૨ મુ વિવહારી ગ ગામિ, ભુવન કરાવ્યું તેણુઈ ઠાંમિ; જીન મૂરતિ માંડી અભિરામ, જૂક વિહાર ધરાવ્યું નામ. ૩
૪
શ્રીજીનભુવન કરાવીઉં, છૂટે હત્યા આપ; કુમારપાલનાં રાજમાં, ન કર વલી પાપ.
હાલ અરણિ મુનિવર રાજીએ-એ દેસી-રામ-વિરાડી. પાપ ન કરઈ કો નગરમાં, ન કરઈ જીવની ઘાતરે; અનુક્રમિ તિહાં આવીઆ, પા૫ દિવસ ને રાતરે.
ત્રુટક. નવરાતિ પર્વ પ્રબલ જાણી, પૂજાર આવ્યા સહી; નર હાથ જોડી, માંન મેડી, અર્ચક બેલઈ ગહગહી, સ્વામી દેવ્યા ભાગ માંગઈ, કટેશ્વરી નાંમિ લહું; અહીષ બેકડ જેહ સંખ્યા, તેહ તુહ્મ માંડી કહું.
૫
૧ થાય. ૨ ખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org