SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ઋષભદાસ કવિ કૃત - આ. કા. કઠિણુવચન મુખિં બેલતાંજી, મસેન જીભઈ રેગ; મધુરવચન મુખિ ભાખતાંછ, સૂરસેન શુભ ભેગ–સુ. ૭૮ નુંમું વ્રત ઇમ પાલતાંજી, સામાયિક વ્રત સાર; પરભાવિ દૂખણી ડેકરી, નૃપ કંમર નિરધાર-સુ. ૮૦ સામાયક વ્રત બીજથીજી, પસવું પુણ્ય અપાર; સંયમ લેઈ મુગતિ ગઈ, છુટી સ્ત્રી અવતાર-સુ. ૮૧ સામાયિક વ્રત નંદતાજી, પાંખ્યોગજ અવતાર; સુધનશેઠ વિવહારીઓછ, મિથ્યા ધર્મ અસાર-સુ. ૮૨ દેસાવગાસિં વ્રત - ભલુંછ, પાલઈ તે જગિ સાર; સુમિત્ર રહે જગ જીવતેજી, ફલીઉં વ્રત અપાર-સુ. ૮૩ પ્રતિહાર દૂખ પામીઉંછ, જે નહી વ્રત પચખાણ; સુમિત્ર ઠામિ તે મુજી, ખિણમાં ખોયા પ્રાણ-સુ. ૮૪ પૈષધવત અગ્યારમુંજી, પાલઈ સાગરચંદ; નભસેન સરિ બોલતાજી, હઇડઇ અતિ આણંદ. ૮૫ શ્રાવચૂલણ પિતા કહિઓછ, પિષધ વત ને ધાર; અલ્પ દોષ જાણું કહીજી, લિઈ આયણ સાર-સુ. ૮૬ વ્રત વિના દુખ પામીઉંજી, શ્રેણિક નહીં પચખાણ; પષધ એક અંગિં નહીં, તેણઈ સુખ ન લહઈ પ્રાણ-સુ. ૮૭ બારમું વ્રત ઈમ પાલીઈજી, કીજઇ અતિથિ સંવિભાગ, ધનશેઠ સુખીઓ થઇ, મુગતિં પાંખ્યો માગસુ. ૮૮ - નર સંગમ ગેવાલીએજી, દીધું મુનિવર દાન; શાલિભદ્ર નર તે થોળ, પામે બહુજ નિધન-સ. ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy