SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. આ. કે. પ્રણમું તુહ્મ સીમંધરૂજી એ દેશી. પહઈલું વ્રત ઈમ પાલીઈજી, ત્રસને ન કીજરે ઘાત; આરંભઈ જયણું કહીછ, ઈમ બોલ્યા જગનાથ. ૫૮ સુણે નૃપ ધર્મ દયારે હય, આંકણું; દયા વિના ન વલીજી, મુગતિ પહેતા ન કોયલું. પ૮ કમીવાલાદિક કીડલાંછ, કાયા જીવ અનેક; અનુકંપાઈ કાઢતાં, દોષ ન લાગઇ રેખ-સું. ૬૦ જીવ દયા જગિ પાલતાંજી, છુટો ગજ અવતાર, પર ભવિ નર ભવ રાજીએજી, થયો તે મેઘકુમાર. ૬૧ પરદેહી નઈ પડતાંજી, આપ સુખી કિમ થાય; જીવ કાલસર મારતેજી, સત્તમ નરગિ જાય–સં. ૬૨ બિજુ વ્રત ઈમ પાલીઈજી, મૃષા મ બેલેરે વાચ; નારદ સરગિ સંચર્યો છે, જે મુખિ બેલ્યો સાચ-સે. ૬૩ કુંભરનિદહ સાંભલેજ, મૃષા સમું નહી પાપ પે પર્વતરાય વસુજી, પાંખ્યો સેય સંતાપ-શું. ૬૪ શેઠ પુત્ર નઈ કારર્ણિજી, ભાખી ફૂડીરે સાખ; પતિ ઈ પાણી ગયુંરે, જે ઉપરાક્યું લાખ-સું. ૨૫ ત્રિનું વ્રત ઈમ પાલજી, જીમ શ્રાવક જીનદાસ; સેવન કઢા સહઈજી લહીજી, તસ્કર ભયા નિરાસ-સુ. ૧૬ અથવા પંચક શેઠનઈજી, સુણો સેય કથાય; જસં અપજસ તે પામીજી, સંણિ પૃથ્વીના રાય–સુ. ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy