SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ભદાસ કવિ કૃત. આ. કે. વિવિધ પ્રકારનાં પૂતળાં, નામ ધરાવઈ દેવ; ગુણવિણ ગહેલા માનવી, સું કરતા તસ સેવ. ૪૪ કવિ. દેવ અગનને ઇસ હરિ ઉછંગે નારી, ઉમયા ઈચછે મંસ હાથિ ખડગ મુખિ મારી; પાણી તીરથ જાસ અજામાર તેજ ધર્મ, ગુરૂ સંગી જાસ નામ કહાવે બ્રહ્મ; પાત્ર કાગાપુંછ પૂજે સિસ નમાવે સાપને; મુનિ હેમકહેરેનરપતિ કેહિપરિ તારે આપને. હા, તારઈ નહી નર તિહાં લગઈ ન કરાઈ તત્ત્વ વિચાર; સુદ્ધ દેવ ગૂરૂ ધર્મ વિણ કે નવિ પામઈ પાર. - ૫ રાગ રહિત તે દેવતા, અપરિગ્રહી ગુરૂ સાર; બહુ દયા જ ધર્મમાં, એ ત્રિશુઈ તત્ત્વ અપાર. ૪૬ એણે વચને નૂપ હરખાઉ, રંજી રાજ સભાઈ; ગુરૂ વ્યાખ્યાન કરી તિહાં, વેગઈ તે રાય. ૪૭ હાલ. બટાઉની–રાગ ગાડી. રાઈ તણઈ તેડી કરીરે, ગુરૂ બઈસઈ નિજ ધ્યાન; ચઉવીસ તીર્થ કરૂ રે, નૃપ દેખાઈ સેવન વાનરે; તેતે ઉંચા મેર સમાન રે, હેમમુનિ નમે રે. ૪૮ સુણઈ ઘંટનાદ સુકાનિં રે, મુનિ બઠો જહાં ધ્યાનરે; શ્રી છન પૂજા કારણુઈ રે, નૃપનાં કુલ એકવીસ, ચંદન ચરચઈ પાઉલઈ રે. –હે. ૪૮ ૧ પરિગ્રહ રહિત. નાના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy