________________
૧૮૪
ઋષભદાસ કવિ કૃત.
ઢાલ.
ઉત્તર
કેસની નિજ
ચિર
રાગ મલ્હાર. ચતુર ચંદ્રાનની એ દેસી. ઉગીઓ સુર સેહામણ, હુઉં તવ પ્રભાત ઉદયન કુંભરનિરદમું, નિજ ગુરૂ કઇ જાતરે. ૩૨ કંભરનિદહ કેસરી, જે હવે ગગનિ દિશૃંદરે; બહુ પરિવારનું પરિવર્ષે, જાણે પુનિમ ચંદરે–. ૩૩ ગુરૂ વંદન કરી નૃપ વઈ સુણઈ ઘર્મ કથાયરે; મુનિ કરઈ પવનની સાધના, રિઝવવા નિજ રાયરે-. ૩૪ ગાદી સાત આસણુ તલઈ, બઈ તિહાં ઋષિરાયરે; ગુરૂ થયા અંતરીક આસણુઈ નૃપનઈ કૌતુગ થાયરે-કું. ૩૫ મધુર વચન દઈ દેસના. કરજો જીવ દયારે; જતુ હરે નૃપ પરતણુ, સુખી તે નવિ વાયરેલું, ૩૬ દેવ અઅ આરાધીઈ, નહીં કામ કષાયરે; ગુરૂ નિગ્રંથ નઈ સેવીએ, જીમ ભવનાં દૂખ જાયરે-કું. ૩૭ કુગુરૂ, કુદેવ, કુધમને, નવિ કીજીઈ સંગરે; મુરખિ માનીએ કિમ તરઈ, જેહનઈ એહસું રંગરે-કું. ૩૮
પિત્ત, દેખ્યા દેવ અનેક, સેય પણિ લંપટ ભી; હાથિ કરઈ હથિઆર, સુભટનઈ હgઈ સુખોભી; રગત મંસને ; આહાર, ભાગ ભઈસાનો માગઇ; દેખીખી કૃપિ પડઇ, પુરૂષ જે પાએ લાગી
૧ જેવ. ૨ જે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org