________________
આ. કા.
૧ટર
ઋષભદાસ કવિ કૃત ગંગા ઝીલું હરિ નમું, જપું તે બ્રહ્મા અસ્યા વચન પંડિત કહઈ સભા વિસરછ
નામ; તા. ૧૫
હાલ. વાસુ પૂજ્ય જન પુણ્ય પ્રકા-એ-દેસી-રાગ-આશાફરી. સભાવિસરછ સહુ કે વલીઆ, નૃપ તેડઈ દેવબોધ; વાત વિનેદ કરતાં આવ્યા, દેરાસરિ બહુ યે. ૧૬ કુમારપાલ શુભ સ્નાન કરીનઈ, પૂજઈ હરિ પ્રતિમાઈ; શાંતીનાથની પ્રતિમા પાસઈ પ્રણમી લાગે પાય. ૧૭ દેવ બેધ સંન્યાસી તિહારઈ ખીજી બોલે તમ; ચંપાવન વચ્ચે એ ધતુરે, જન પ્રતિમા કુંણ કમિ. ૧૮ આદિ ધરમ સિવ એ તાહરૂં, ઈશ્વર તાહરે દેવ; શાલિ દાલિ ધૃત છાંડી રાજા, ઘઈસ તણું સી ટેવ. ૧૮ માતાનું થન પાન તજી નઈ વિરહી નઈ કુણ ધાવઈ; મણિ મુક્તાફલ હાર તજીક, કાકરડા કે ઘાઈ. ૨૦ ગંગા નીર તજી કે રાજ, વંદું નીર કો પી જઈ ઉંચ પુરૂષની સંગતિ મુકી, નીચ તણી કા કી જઈ. ૨૧ તરૂઅર અંબ તણું ફલ મુકી, આક તણાં કુંણ લાવ; શીલવતીનું સંગ તજી, ગણિકા નઈ ઘરિ જાવ. ૨૨ અસ્વ અને પમ આઘો ઠેલી, રસભ કઈ • પલ્હાણી; સિવ ધર્મ તજી કે રાજા, જૈન ધર્મ કે આણંઈ ૨૩
-
-
-ક ૧
, . રાજા
૧ ઘરિ લાવઈ, ૨ દેવ. ૩ બિંબ ઘરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org