SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૦િ ઋષભદાસ કવિ કૃત. આ. કા, ચઉપઈ. હેમવાણું – આદિખ્યર વિણ સહુકો જમઈ મધ્ય ખ્યર વિણ ઝાઝી ગઈ અંત અખરવિણ કે મમ કરે, તે અબલા ધર્મિ પરિડરે. અર્થ–પાવડી. ૧ ઉપઇ. સન્યાસી ઉવાચ:– સિરિ ઉપનિ કરી જઈ વસી, કૃષ્ણ જલઈ ઝીલઈ ઉલસી; મૂખવિણ જીભા દીસઈ દેય, તેહનું કરિઉં ન લપઇ કેય. ૨ પંડિતજન નઈ આવિઈ કમી, તેહના માર્યા નાવઈ ઠાંમિ; નપુંસકની નારી થઇ, ઉતપતિ તેહની લેઢઈ સહી. ૩ ૨ઉપઈ. હેમવાણું – આદિખર વિણ હરિની કથા, મધ્ય ખ્યર વિણ લેવું મિથ્યા; અંતખર વિણ મસ્તિગ જોઈ, તુઝ હરીઆલી એહજ જોય. ૪ અર્થ–લેખ. ચઉપઈ. સન્યાસી ઉવાચકૂણ સુખી કૂણ દૂખી દીણ. કુણુ ઉત્તમ કુણ જાતિ હીણ; દેવબોધ કહઈ જે તુહ્મ લહ, પૂછીઆનું પડુતર કહે. ૧ અર્થ જ હોય. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy