SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ મ. . ૮ શ્રી કુમારપાળ રાસ. ચંદ ગલે વા રાહ લખે, કેમ વધતો જાણી, નિજમુખ ગલતે ૧ચિંતકરી, રાય ભુસે નિજ પાંણિ. ૮૮ પવન ભએવા અહિ લખે, વાઈ તે કામ વિકાર; વેણું ભુજંગમ ભર્યા ભણી, અહી ફેર્યો તેણીવાર. ૮૮ સીંહ લખે એણઈ કારણુઈ, નિજ વસ કરેવા કામ; કટિ સીંહઈ સાથિં ભર્યા ભણું, લિખી મિટ હરિ ઠામ. ૮૮ પઠિત કવિત. હાલ, મનહર હીરજીને, રાગ પરજીએ હરિયાલી. એક નર નારી નતી નીપાઈ, રગે રાઈ ઘરિ જઇ; તે નારીને સંગ કરવાને, ભેગીને સુહાય; નર સહુ સાંભરે, જસમતિ હેય અતિ સાર; જલ થલી ઉપની જાણી, જગ વિખ્યાતા નારી-નર. ૮૦ સગા સગામાં જે નર વઢતા, જસ એગઠા નવિ બા; તે નારી તસ મંદિર આવે, તેહને ઝગડો ભાંજે-નર. ૯૧ ઇંદ્રા એક અછે તસ પિત, પીડ કરઈ પર જતે; સકલ સભાનર સૂણુ સદ્દઈ, પાપી તેહતે કહે-નર. ૨૨ દેવબેધ કહે તે સુણે, નાણું વણું નવિ ચાલે; મુનિવરે તે મારી કાઢી, ગેહી મંદિર જઈ મહાલે-નર. ૩ ચઉપઈ. આદિઅખરવણિકચન પરિખ, મધ્ય વિના મૂઆ ઘરિ નિરખ્ય; અંત અન્ડર વણિ રાખે ભૂર, તે અબલા મુનિવરથી દૂ;િ અરથ –કાસી (કાંસકી). ૧ જાણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy