________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
I૭
૧૭૭
કુમતિ કદાગ્રહ જેહનઈ, તે સુખી કિમ થાય; - ઉમદ મચ્છર મુકી કરી, સુમતી ભજે મહારાય ૧૬
ઢાલ. રાગ ધન્યાશ્રી. આવે આવે રિષભ પુત્ર–એ દેશી. એણે વયને નૃપ હરખીઓ એ, લાગે મુનિવર પાયા
કુમર નૃપ ગાઈ, બિંબ ભરાવે કનકમઈ એ, શાંતિનાથ જીનારાય-કુ. ૧૭ નિજ દેહરાસરિ તેહ હવઈ એ, નૃપ ! જઈ ત્રિણ કાલ-કું. વાત સુંણિ તવ બાંભણઈ એ, ઉઠી મસ્તગ ઝાલ-કું. ૧૮ દેવબેધ તેણુઈ તેડી એ, આ પાટણમાંહિં-કું. બહુ બેલઈ બિરદાઉલી એ, છાત્ર મિલ્યા બહુ ત્યાંહ-કું. ૧૯ બહુ આડંબર આવીઉ એ, કમલ નાલને દંડ-કું. કેલી પાનની પાલખીઈ એક તાંતણુઈ બંધ અખંડ-કું. ૨૦ આઠ વરસના છોકરા એ. ખાંધિ લિઈ ચકડેલ-કું. આવ્યો રાજ સભા વિચિં એ, બેલ વચન કલ્લોલ- ૨૧ એક ભણુઈ એ સુરપતિ એ, એક ભણુઈ ગોવિંદ-કું. એક ભણુઈ વિધાધર એ, એક ભણુઈ રવિ ચંદ-કું. ૨૨ પવન સાધના તે લહઈરે, ગારૂડિક મંત્ર અનેક-કું. પિંગલ તિક તે ભણે એ, વ્યાકર્ણ વલી વિશેષ–યું. ૨૩ સેવન સિદ્ધ વિધા કનઈ એ, સિદ્ધ સાર જસ મંત્ર–કું. સેવ કરઈ જસ નરપતી એ, પાય નમઇ સુ પવિત-કું. ૨૪
૧ મચ્છર માન ૨ સમતા. ૩ ધન, ૪ પત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org