SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૫ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૭૫ હાલ ઢાલ, એમ વિપરીતિ પરૂપતા–એ દેસી. નરપતિ નર તેડાવીઆ, ખટ દર્શણ ના નારે; વાતરે પૂછઈ નૃપ તસ દેવનીએ. ૮૭ એક કહે દેવ નારાયણ, ઈસ બ્રહ્મા નઈ નમીછરે; ભમીજીરે જીમ ચ્યારઈ નવિ ખાંણિમાંએ. ૮૮ એક કહઈ સસિ સૂર નઈ, નિત ઉઠી નઈ પૂજે રે; દુજેરે દેવ ન નમીઈ કો વલી એ. ટ૮ હેમસરિ નઈ પૂછીએ, કહુ મુનિવર તુહ્મ સાચું ઈ; રાચુરે કુણ મૂરતિ દેખી કરીએ. ૧૦૦ હેમ કહઈ સુણે નરપતી, સેય દેવ નઈ પૂરે; બુ રે દોષ અઢાર જસ વેગલાએ. ૧ કેધ, માન, માયા, નહી, મૂરખપણું નહી જેહમાં રઈ તેહમાં રે મદ આઠઈ જે વેગલાએ. લભ નહી જસ દેવમાં, નહીં શક નહીં પ્રેમ રઈ; તેમ રે રતિ અરતિ નિદ્રા નહીએ. ૩ મિથ્યા મુખિ નવિ બોલવું, નવિ પ્રાણીને કાને રઈ; વાતરે ન કરઈ જે ચેરી તણી એ. ૪ હાસ વિનોદ ક્રીડા નહી, ભય મચ્છર મેં ટાલે રઈ, ગાલેરે દેશ અઢાર જે દેવના એ. ૫ દેવ અ આરાધી, ગુરૂ નિગ્રંથ સાચો રે; રાચે રે ધર્મ કહીએ જે કેવલી એ. ૬ જીવ દયા જસ ધર્મમાં, નહીં પ્રાણુને ઘાતો રે; ના રે સેય ધર્મ તુ આદર એ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy