SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઋષભદાસ કવિ કૃત. આ. કા. ખેત્રપાલ લખમી તણી સા. મૂરતિ કરાવી દેય-ગુ. કલબપાટણને જે ધણી સા. બહુ સંતોખીઓ સોય–ગુ ૪૫ જેણગીમુખિભાખિયા સા. ચતુર બેલ વિચાર-ગુ. ખંડ ખપર દિઈ કનકના સા. કંઠિયણને હાર-ગુ. ૪૬ રામચંદ્ર મુનિ તેડીઆ સા. નૃપ લાગે જઈ પાય-ગુ. સેવન પુષ્ય વધાવી આ સા. બહુ પસંસે તાય–ગુ ૪૭ કાસી દેસને વાણુઓ સા. જેણઈ રાખે ઘરિ રાય-ગુ, સેલગામ તસ સેંપીઆ સા ગૂણ સંકલ થાય-ગુ. ૪૮ બાલચંદ્ર તિહાં તેડીઓ સા. જાતિઈ તે ચર્મકાર-ગુ. ' સામંતરાય તસ થાપીઓ સા. આપ્યા ગાંમ તસ બાર-ગુ. ૪૮ સેય પુરૂષ સંભારીઓ સા. આંબાને રખવાલ-ગુ. નિજ વન તમ ભલાવત સા. સુખં ગમાડઈ કાલ–ગુ ૫૦ ત્રિયા વિયોગી જે હતા સા. તે આવ્યું તેણેઈ હારિ-ગુ. સાસરવાસ બહુ કરી સા. સુપી પદમની નારી–ગુ ૫૧ શેઠ સહીઓ થાપીઓ સા. આપ્યા ગામ તસ બાર-ગુ. વલી ત્યાંહાં સંભારણું સા. થાપી કણબણ માય-ગુ. પર વીસગામ વેગઈ કરી સા. કીધું નામ પસાય–ગુ. ધૃત કુડલીઓ હડીઓ સા. સીરાંજ તેહનું નામ-ગુ. ૫૩ મુગટ બંધ તેહનઈ કર્યો સા. સંપ્યા સોરઠ ગામ-ગુ. કૃષ્ણદેવ નઈ પાએ ન સા. સુ રાજને ભાર–ગુ. ૫૪ સલ દેસ તુ ભેગો સા. મમ પૂછો મૂઝ વિચાર-ગુ. પંચ સહ્યાં ભરડા મિલ્યા સા. જેહમાં પૂરિઓ વાસ–ગુ. ૫૫ - ૧ ત્યાંહાં. ૨ નારિનેં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy