SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ભદાસ કવિ કૃત આ. કા. ખર ઉંટ અસવાર જ થાય, ચઢી સોય દખણ દસ જાય; અસ્તું સુપન નર દેખાઈ સોય, ચેડાં કાલિ તસ ભણુજ હોય. ૭૧ સરસ વસ્ત ને ધૃત તેલ, અંગ વિલેપન કરવઈ છેલ: તે તેનઈ વલી વાંકે જય, મરણ લહઈ નર નિઈ સય. ૭ર રાતાં ચીયર પહધરી નારી, રક્ત વિલેપન હાથિ વિચારી; કલાં ચીવરે કાલાં વિલેપ, સહમુંમિલઈ કર જમઘરિ એપ; ૭૩ લાં વસ્ત્ર સ્ત્રી પહઇરી કરી, વેત વિલેપ હાથિઈ કરી; સુપને સંતાં દેખઈ અમ્યું, સઘલઇથી ધન આવઈ ધર્યું. ૭૪ નિદાવસિ નર આખો મિલિ, કેક પુરૂષનઈ બાંધી વલી; તેહનઈ પુત્રતણું ફલ જઈ પણિ તેહનઈ ઉંચલવુ પડઈ. ૭૫ હાલ. તે ગિઆ ભાઈ તે ગિરૂઆ—એ દેસી-રાગ આશાફરી. નંદનકું ત્રિશલા દૂલરાવતી—એ દેસી. ઘેલ સર્ષ નઈ જીમણુઈ હાથિ, સૂપનઈ ડસતે દેખઈરે; દસમઈ દિવસ તે સહસ સેનૈયા, ગણિ લિઈ તસ લેખઈરે. . ૭૬ , સુપન વિચાર સુણે નર સહુઈ આંકણી. ઊંચ પંખી નઈ કુરકુટી, સુપનઈ બાંધી જાગઇરે; સોય સુકુલની પાંઈ કન્યા, કર્મ ગલી ભાંગરે–સુ. ૭૭ સૂર શશીનું મંડલ દેખાઈ હઈડઈ હર્બ ન ભાયરે; વ્યાધિ રેગ તસ દૂરિ પલાઈ, દેહ કનકમય થાયરે–સુ. ૭૮ ૧ નર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy