________________
૧૪૨ ઋષભદાસ કવિત
આ. કા. ગાઇ, ભઈસ, બહુ ભાગી જડી, તેહથી ભલી નવિ બાંડી બેકડી; પણિ પિતાની લજા ખિ, દીન વચન મુખથી નવિ ભાખિ ૭૬ કારણુઈ પડઈ જે રાખઈલાજ, તે નર પામે પિતું રાજ; કવિયણ કહઈ વિમાસિ જોઈ, માગ્યા સમું ન માઠું કેય, ૭૭ અમ્યું વિમાસી ચા વલી, આગલિ જાતાં જનજ મિલી; કુમારપાલ વિમાસઈ ત્યાંહિ, ચાલી આ જાનજ માંહિં. ૭૮ કીધુ જાનવટી શેઠ જૂહાર, ઉભા તિહાં રહે તેણીવાર; જમવા ઉનરી જીહાંરે જાન, કુમારપાલ તિહાં માંડવા કાન. ૭૮ કાછડ ભીડી નઈ સજ થયે, વસે ચેલે મનિં ગહગો; સકલ પુરૂષ અઘેલે નાય, કુમારપાલ તિહાં ધૂઈ પાય. ૮૦
કબહી માણસ લાખ લહઈ, કબીક લાખ સવાય; કબીક માણસ કોડિ લહઈ, જબ વાઓ વાઇ ક વાય ૮૧ દેવ નચાવે જેણી પરિ, તિમ નાચે રક રાય; કુમારપાલ નર સારીખા, પરના ધૂઈ પાય. ૮૨
કુનિ. કિસદિન અલુણા અન્ન કે ભો પરિ સૂઅણું, કિસદિન દુર્જન સેતિ ગોઠ કે સજ્જન બટણું, પુની હાંહાં ભાઈ દેવ નચાવે નાચી,
સોઈ પરી નચણ.
ચઉપઈ. પાય પખાલઈ મનમાં આસ, મુઝસેં નહી મુકઈ નિરાસ; જન વિકી તિહાં ભજન કરઈ કુંભારપાલ તિહાં પાણી ભરાઈ ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org