________________
૧૨૫
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ. જેહની રસના અતિ ઉજલી, સોય સગાઈ નાખઈ દલી; કાલી જીભઈ કનક નિષેધ, તે નારી કઇ વસહ છે. ૮ ઉધત પિંડ ખર સરિખ નાદ, અથવા ઘર જેહને સાદ, રોમ કઠિણ હુઈ જસ કાય, રાજ સુતા તે દાસી થાય. ૧૦ કાગ સરીખી જેહની જાનું, ડાભું થણી છે તિલકજ માંનુ, સુઅર રેમી સ્ત્રી નહી સુખી, તે રંડા નારી હુઈ દૂખી. ૧૧ જસ હસ્તીના સરીખી જંધ, તે સ્ત્રી પામઈ ભેગ સુરંગ, કનક રેમ નાભિ ત્રિણિ રેખ, તે રાંણી સૂખ લહઈ અનેક. ૧૨ ભૂલ ૧પયોધર કંઠ સુકુમાલ, રેમ રહીત અને રૂપાલ; તે સુખણી હુઈ સંસારિ, નાંનઈ વિરલઈ દખણ નાર. ૧૩ હદય તિલક હું પુણ્ય તણે, ત્રિણિ પુત્ર ચઉ પુત્રી જણે મેખલા નાભિ દઈ વાટલી, તે સ્ત્રી નૃપનઈ પરણે વલી. ૧૪ લાંબુ પેટ નઈ જાડી જપ, ટુંકે લટીએ ટાલુ સંગ; પદ પધર જે ઝાઝા કેસ, તે સ્ત્રી વિધવા બાલિ વેસ. ૧૫ અતિ ઉંચી અતિ નીચી નારિ, અતિ ગેરી અતિ કાલી વારિ; અતિ જાડી – અતિ પાતલી, તે સ્ત્રી સુખ નવિ પામે વલિ. ૧૬ ગધ મીન છછુંદર જ, ઉગ્ર ગંધ ભૂડ હુઈ જસે; વેસણ લીંબ સરીખા ગંધ, તે નારી સ્યું કિસ્યો પ્રતિબંધ. ૧૭ ચંપક ફુલ તણે ગંધ ધરઈ', તે નારી નરનઈ વસિ કરઈ; ઉદર પાતલું દુઈટી દૂર, તસ લખમી રહઈ ભરપુર ૧૮ પ્રસેવ રહીત તન છેડા વાલ, નેત્ર, ગાત્ર જસ દેઈ વિશાલ; નિદ્રા ભોજન અલ્પ કષાય, રાતી ભઈ રાંણ થાય. ૧૦
૧ પેહર. ૨ ઘણ. ૩ તે ઘર,
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org