________________
ભ. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ.
, ૧૧૫ અસું વિચારી ચાલીએ, આવ્યો જહાં મલબાર; કેલિબ પાટણ રાજીઓ, ભક્તિ કરેજ અપાર. ૧૦ જે સુપુરૂષ ઉત્તમ નરા, ચૂકઈ નહીજ લગાર; મૂરખિ યણી નવિ લિખ જીમ કોયેલ સહકાર. ૧૧ માન સરેવર હંસનઈ, જાંણું મન ગુણવંત; એ બઠાં ગુણ વાઘસ્યુઈ, આદર કરે અત્યંત. ૧૨ પુરૂષ કુપુરૂષ ન ઉલખઈ, મૂરખિ જેહ ગમાર; ભમઈ જે ચંપ તજે, ગુણ નવિ લહ્યા લગાર. ૧૩ શશિ નવિ દીઠે અંધલે, ગુણ નવિ ગલીઆ ચંદ; લૂલઈ ધનુષ ન ખંચીઉ, જે પિતઈ બલમંદ. ૧૪ મૂઢે નાદ ન જાણીએ, બહઉંરઈ ન દીધે ચિંત; ભીલી મુતાહલ તજઈ, ગુણવંત ન ગયે વિત્ત. ૧૫ ગુણવંત કુમારનિરંદ છે, દીઠઈ હર્ખ ન માય; પેખી ભક્તિ કરે ઘણી, કોલંબ નગરને રાય. ૧૬ કમરનિરંદ એણપરિ કહઈ, સુણિ પૃથવિના નાથ; તઈ મુઝ ભક્તિ કરિ ઘણી, જીમ પિતાને તાત, બાપ તણે ગુણ દીકર, કિમ ઉસંકલ થાય; ખધિ કરી તીર્થ કરઈ, તે હુ. રણીઉ રાય. ૧૮ તું મુઝ તાત થકી વડે, દુખમાં દીધું સુખ; ગુણ એ સંકલ કિમ થસું, તુઝ ગુણ સોય અલખ. ૧૮ અસુ કહી નૃપ ચાલીઓ, આવ્યો જીહાં ઉજેણિ; તિહાં મહાકાલ પ્રસાદઅછંઈ, જેવા લાગે તેણિ, ૨૦
૧ મતિ. ૨ ગયા. ૩ અસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org