SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. દૂહા. વાંઝ પુકારઈ થલિ ચઢી, હું કાં જનમી માય પુત્ર ન હીંડે પાલણુઈ, વહુઓ ન લાગી જાય. દર મંદિર મોટાં ધન ઘણાં, હાથી લક્ષ પ્રમાણ, જસ ધરિ બાલક નવિ રમઈ, તે ધરિ સદા મસાણ, ૩ મંદિર સુનાં બાલ વિણ, સુતથી વંસ ફલતિ; સુત હીણું ઘર જેહનું, તે કુલ સહીજ ગલંતિ. ૮૪ કવિત. દિન વિલંબઈ ગઈ, ગલઈ સહઈ કાજ પ્રમાદિ; મતિ વિના પંડિત ગલઈ, ગલઈ મુખ લજ વિવાદઈ; ભિંઈ ગુણહ ગલઈ ગલઇ પુણ્ય અતિઈ દાતા; પંડિત મૂરખમાં ગલઈ ગલઇ તપ માયા ચિતઈ, સ્ત્રી સંગિં શિઅલજ ગલઈ, દૂરિ ગયા નેહજ ગલઇ; કવિ ઋષભ કહUરે ગુણીઅો, પુત્ર વિના તિમ કુલ ગઈ. ૮૫ દીપક જીમ વલી તેલ વિણ, સેન વિના પુત્ર વિના ધરિ તે તો, ખીર વિના જમ જમ રાય; ગાથ. ૮૬ હાલ. મુનિવર મારગિ ચલતાં –એ દેશી. સ્નેહ વિહુણું સું રૂસણું, ગઢ વિહુ પિલી; પ્રેમ વિના જેમ પ્રીતડી, મન મલઈ અઘેલી. ૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy