SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ફલઈ માં મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. વિસભર વેયાં નહીં, તે અંતર એવહુ કીધું પ્રેમલ બહુલાં પુષ્પ, તાસ તે ફલહ ન દીધું. અંબઈકદા, સદા ફલે નાલીઅરી; કોહલામાં કલી નહિ, ગોટલઈ ગુંથીજ કેરી. કનક દીધું કૃપણ, દાતા દુબલ સરજીય. નપજેસંગ એણી પરિચિરઈ, તાહરી લીલા કુંણ લહઈ સેવન ન કીધું સુગંધ, વાસના એકજફલ આપી; અવર વૃક્ષ છવઈ ઘણું, કેલિ તે નાંખે કાપી. હરિ વલ્લભ જે ભક્ત, રસના એક તસ આલી; શેષનાગ જે સાપ, તાસ મુખિ સહસ લેઈ ઘાલી. મૂરખ દીધી સુંદરી, ચતુર ઘરિ સંખની સારઈ સહી; નિરધનકું બહુ બાલ, જેસંગ ઘરિ એકઈ નહી. ૭૭ ૭૮ ઢાલ પાછલી. એણે વચને ઇશ્વર લાળે, દૂખ નૃપનો અંશ ન ભાં; લિડું ભઈ નવિ લેપાય, વિષ્ણુ અક્ષર દીધું ન જાય. ૭૮ હુઈ જેહનઈ જેવું કર્મ, આપઈ તેહને તેટલો ભ્રમ જગમાં એક સાચે ધર્મ, મૂર્ખ જન લાગે શ્રમ. ૮૦ તુમે ધર્મ વિના કિમ પામે, જૂઓ નિરધન વિપ્ર સુદામે; તેણે વિષે દાંનજ દીધું, તેહનું ફલ પરતગિ લીધું. ૮૧ હરિ વિક્રમ સરિખા જેહ, કરમિં દુખ પામ્યાં તે; દેવ, દાનવ નઈ યક્ષરાય, પુણ્ય ખૂટતઈ દુખી થાય. ૮૨ જે સગર સરીખે રાય, સુત સાઠિ હજાર કહઈવાય; એક વેલા મરણજ થાય, કીધાં પાપ કર્મ નવિ જાય. ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy