________________
૭૨.
આ. કા.
ઋષભદાસ કવિ કૃત પદમપુદાણુઈકહિઉં છીએમ કરઈ કરાવઈ અનમેદઈ જેમ સાહાય દિઈ તસ સરિખું પુણ્ય, કૃષ્ણ મુખિ સુવુિં કાંનિ. ૧૨ તવ બે કપિ કે નાથ, સાંભલિ અર્જુન પાંડવ ભ્રાત; જે તાહરે કંચનનું કાજ, બીજી વાટ જ માહારાજ. ૧૩ અર્જુન કઈ રુણિ પવન પુત્ર, હવઈ કહું તુઝ છેલો ઉત્ર; *સહિાંજાવું સુણિ કપિરાજ, કહતે બાંધું બીજી પાજ. ૧૪ ઉડીઓ અજુન સુભટ સુજાણ, પખીજ કરઈ બહુ મુકે બાણ; પરિખ્યા કારણિ. તિહાં હનુભૂપ, સાત તાડ તિહાં કરઈ સરૂપ. ૧૫ પાજ ઉપરિ પડીઉ ઉછલી, બાણ પાજ વાંકી નવિવલી; સલ કલા સત્વ દીઠું જઈ, કરડી હનું બે તસઈ. ૧૬
સ્વામી તિહાદઈ કનકઈ કામ, કવણ કાર્ય કરઈ સંગ્રામ, લિઈ સેનું તુઝ આપું ભરી, ભઈ સત્વ જોવા પરિખ્યા કરી. ૧૭ કંચન લઈ પાછો વધે, આવી રાય યુધિષ્ઠિર મ; સેવન દીધું બંધવ હાથિ, સુભટ પ્રસંસઈ તે બહુભાતિ. ૧૮ ધીર્યવંતના સહુ ગુણ ગાય, એકલઈ સત્વઈ કામ ન થાય; વાઘ સીંધ ગજ બલીઆ બહુ, પશુઆ નામ ધરાવઈ સહુ. ૧૮ એકઈ પઈડઈ રથ નવિ ફિરંઇ, એક કરિ બાટી નવિ કઈ એકહાથિ મિ દ્વણવું થાય, એક પગઈ કિમ ચાલ્યો જાય. ૨૦ જે નરનારી મિલઈ સુસંગિ, તે “સુત સુંદર ઉપજઈ અંગિ; તિરું સત્વગુણ પદારા શીલ, છતાં જાય તિહાં પામઈ લીલ. ૨૧
હૃહા. પરનારી નર જે તજઈ, તસ ઘરિ જય જયકાર,
પરદાર સંગ જે કરઈ, તે નર થયા ખુઆર. ૨૨ ૧ એહ. ૨ તેહ. ૩ મહું સુણયું એમ જ પ પાજ કરઈ ૬ વણવું. ૭ તે સુત ઉપજે સુદર. ૮ હુઆ. ૮ પચે તે નર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org