SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મા. ૮ શ્રી કુમારપાળ રાસ. વલતું કુંમરનિરંદરે, પૂછઈ સાધુ નઈ કવણું ગુણે નર ભીએએ– હેમ કહઈ સુણે રાયરે, નર નઈ સત્વગુણ; પરદાર સંગ નવિ કરઇએતારામાંહિં જીમ ચંદરે, લબ્ધિ ગામ, અભયકુમર બુધ્ધિ વડોએ— મંત્ર માહિં નવકારરે, જઈ શાલીભદ્ર; ઇંદ્ર વડે સુરમાં વલીએ— ભૂપતિમાં છમ રામ, સીતા સતીયાં; પંખીમાં જીમ હંસલોએ– ગઢમાં લંકા કેટરે, ગુણમાં સત્વ ગુણ હેમ કહઈ નૃપ જાણીએબીજો ગુણ નવિ હરે, તે એણિનવિ અડઈ; સત્વગુણે નર ભીએએજેમ એકલડે સીંહરે, ન સહઈ નાગનઈ સત્વ ગુણઈ વનમાં ફિરઈરે– જીમ એકલડે સૂરરે, ટાલઈ તિમરિન ગગનિ મંડલ કરઈ ઉજલુરે– મેટા પર્વત પરે, વજી તે નાનડું; સ્વયં ડુંગર ચૂરએ – કવિત. ઘણું મ જણી કામિની, સીહણ સીહ એકજ જાઈ; આવઈ નહીં કે ટૂકડો, પશુ, નર, નાગ, પલાઈ. ૨. ગામ. ૩. સત્વે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy