SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યસાગરમાં વિહરી, કલ્લાલેામાં પછડાઈ, સસ્નેહ અનેક માક્તિક એકત્ર કરી, માળા ગુંથી, સજ્જન કંઠ માટે તૈયાર કરી. પણ, માળાને પરિ પૂર્ણ રીતે કંઠમાં સજી તે પ્રત્યે અન્યને આકષવાં, એ કન્ય રસપ્રજ્ઞાનુંજ છે. જેમ કમલને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં આણવાનું કાર્ય તે સૂર્યનુંસુજનાનું-પડિતાનુંજ છે. વારિ-કવિ કે સંગ્રાહક તે માત્ર કમલ-કવિતાના પાષ-ઉત્પાદ કે સંગ્રહુજ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only જીવન. www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy