________________
૮
મધુકર જિમ સમરે માલતી, ઉત્તમ સ્ત્રી સમરે નિજ પતિ, વછ નાહે સમરે જિમ ગાય, બાલક જિમ સમરે નિજ માય. સકલ સાધ અમે સમરૂં હીર, તમ જિમ સમરે મહાવીર, તેણિપરિ સમરૂં ગુરૂ ગણધાર, તુ જાતાં અહ્મ કુણ આધાર
હી. રા. પૃ. ૨૨૫. ૮૮. વાણિયા સંબંધી એમ કહે છે કે – વગ કટક ચઢયાં ફેરવે, વણિગ ધનને મદ રવે, વણિગ બંધ થકી છોડવે, વણિગ દરિદ્રપણે નિગમે. વણિગ કરે સકલની સાર, વણિગ કર ઉડાવણ હાર, વણિમ દયાવંત જાણઆ. દુભિક્ષ ઉતારે વાણુઆ. અજા મહિષ ગવરી સાંઢીઆ, ભારતમાં છેડે વાણુઆ, ટાલે અકર અને અન્યાય, સેય કરે કે ન કરે રાય. તેણુિં સહી વણિગનું કુલ સાર, જેણે કુલે હુઆ દાતાર.
-કુ. રા. ખંડ ૨ પૃ. ૧૮૨. ૪૦. આજ પ્રમાણે પાઈમાંજ તે અન્યત્ર કહે છે કે – વડી જ્ઞાતિ વાણિગની કહીએ, આ કલિયુગમાંહિ લહીએ, જે નીતિ સકલના જાણ, જેને અભક્ષ તણા પચ્ચખાણુ. નહી પર પાણીનો ધાત, વાંકી વાટે જે નવિ જાત, જીરવત મદ ધન કેરે, તેણે કુલ વાણિગને વડેરે. ધન્ય વણિગને અવતાર, કરે સકલ પ્રાણીની સાર, વાણિગ બંધ થકી છેડા, નર સહુને કર એડવે. વાણિગ દેતા દખણ લક્ષ, વળી ઊતારે દરમિક્ષ, વાણિગને નમે રાણુ રાય, ટાળે અકર અને અન્યાય. ચયા કટક તેહને ફેરવતા, નર દરિદ્રપણું નિગમતા, તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુ બહુ દાતાર
–-હી, શ. . ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org