________________
જૈન પુસ્તકના ભંડારમાં હું અનેક વખત ગયે છું. એ ભંડારેનું સંમાલથી જતન કરવામાં આવે છે. જૈન ભંડારામાં હજારે હસ્તલિખિત પ્રતે છે. અમે હિન્દુઓ એથી ઉલટી રીતે એવી પ્રતેને નાશ થવા દઈએ છીએ. અથવા તે પ્રજાકીય ઉલટ ન હોવાથી વેચી દઈએ છીએ. બનારસ. પ્રોફેસર બી. સી. ભટ્ટાચાર્યના તા. ૪-૪-૨૬. ઈ ભાષણમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org