SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પુસ્તકના ભંડારેમાં હું અનેક વખત ગયે છું. એ ભિંડારાનું સંભાલથી જતન કરવામાં આવે છે. જૈન ભંડારેમાં હજારે હસ્તલિખિત પ્રતે છે. અમે હિન્દુઓ એથી ઉલટી રીતે એવી પ્રતને નાશ થવા દઈએ છીએ. અથવા તે પ્રજાકીય ઉલટ ન હોવાથી વેચી દઈએ છીએ. બનારસ. ) પ્રોફેસર બી. સી. ભટ્ટાચાર્યના તા. ૪-૪–૨૬ ભાષણમાંથી. કાવ્યસાગરમાં વિહરી, કલ્ફલેમાં પછડાઈ, સસ્નેહ અનેક મોતિક એકત્ર કરી, માળા ગુંથી, સજજન કંઠ માટે તૈયાર કરી. પણ, માળાને પરિપૂર્ણરીતે કંડમાં સજી તે પ્રત્યે અને આકર્ષવાં, એ કર્તવ્ય રસપ્રજ્ઞાનું જ છે. જેમ કમલને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં આણવાનું કાર્ય તો સૂર્યનું સુજનેનું--પંડિતેનું જ છે. વારિ-કવિ કે સંગ્રાહક તે માત્ર કમલ-કવિતાને પિષ-ઉત્પાદ કે સંગ્રહજ કરી શકે છે. જીવન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy