________________
૧૪ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. તવ ગધાર મુનિસર બે સુણ નમિરાય મુનિ, સર્વ શેક છોડયા તે તે પિણ એક ન છેડી નિંદા. ચા. ૭. મોક્ષભણી ઉડશે તું મુનિવર નિંદા તુઝ નહીં જુગતી. આપણી કરણી પાર ઉતરણ જે કરતા તે ભુગતારે. ચા. ૮ કહે કરકંડૂ સુણ મુનિવર અહિત થકી જેવારે,
હિતની વાત કહે તિવારી દેવું નહીં નિરધાર રે. ચા. - સાચી વાત કહી કરકંડ સઘલે મુનિવર માની, ચારે સાધુ ભલા ચારિતીયા કેઈ નહીં અભિમાની. ચા. ૧૦ પ્રત્યેક બુદ્ધ તણું ધમ ચરચા સાતમી ઢાલ રસાલ, સમયસુંદર કહે સાધુતાણા ગુણહિવે હું કહીસ વિસાલરે. ચા. ૧૧
ઢાલ ૮ મી.
રાગ ગાડી. વાડી ફૂલી અતિભલી મનભમરા એ દેશી. ચારે છત્રપતિ રાજવી ગુણગિરૂવારે ચારે ચતુરસુજાન
- સાધુગુન ગરૂવારે. ચારે સકલ કલા નિલા ગુ. ચારે અમૃતવાણિ. સા. ૧ ચારે સખ્યસુલખણા ગુ. ચારે રૂપ નિધાન. સારા યારે લીલા લાડલા ગુરુ ચારે પુરૂષ પ્રધાન. સા. ૨
(1) કહે તિણ નૈકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org