________________
૧૧૪
પતિ સમયસુંદર વિચિત
તે કન્યા પરણી તિહાં ગાંધર્વ વિવાહ, રાતે સૂતાં રતિ રંગસુ એક ઘર માંહિ. ઉઠિ પ્રભાતે મેઉ જણા લિ દેવ જીહાર, એંઠા રાય સિહાસને આઘે' નિજ નારિ. પહિલી ઢાલ પૂરી થઈ પરણી અગન્યાત;
૧
સમયસુંદર કહે હિવ સુણ્ણા નારીની વાત.
ગા
હા.
નારિ કહે પ્રીતમ ચુણા મુઝ સબંધ સમૂલ, ભરતખેત્ર માંડે નગર ક્ષિત્ર પ્રતિષ્ટ અનુકૂલ. ઇકદ્દીન રાજાને હુવા સભા ચિતરવા રાગ, સકલ ચિતારા તેડીને વિહેંચી દ્યે સમભાગ. ચિત્રાંગદ ઇક ચિત્રકર નિદ્ઘન વૃદ્ધ સરીર, ચિત્ર સભા નિત ચીતરે પિણુ મનને ક્લિગીર.
२
ઢાળ ૨ જી
ઉપસમ તરૂ છાયા રસ લીજે એ દેશી.
૩
કાલ લાગ્યું કેતા ચિતરતાં પૂરા કામ ન થાયજી, ચિત્રાંગઢ ચીતારા કેરે પુત્રી એક કહાયજી
[આનંદ કાવ્ય.
(૧) કુમરીની: ક્ષત્રિ.
Jain Education International
For Private & Personal Use Only
રા, ૨૨
રા. ૨૩
શ. ૨૪
૧
મા. (૨) દસ ભાગ. (૩)
www.jainelibrary.org