SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પંડિત સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય. ગઉડી રગ રસાલ બી જી ઢાલ કહીરી સમયસુંદર કહે એમ સુણતાં સસ સહીરે ૧૨ ઢાલ ૩ જી. કામણગારારે લેક એહની ઢાલ. મુહ ના રાજાઘરેરે ગુણમાલા પટરાણી રે અનુક્રમે સાત બેટા જણ્યારે સાતે સજ્જ સુજાણ. આકણ. ૧ કામિની તૃપ્તિન પામે કેમ, ઢ લીધી મૂકે નહીં પગપગ નવ નવા પ્રેમરે કામની તૃપતિ ન પામેરે ૨ જનમથી માયા મેલવેરે સીઈ ઘરને સૂત્ર તુલડીએ રમતી કહે છે એ મુજ પતિ એ પુત્ર રે ૩ કાંઇ દેહ સમારે દીન પ્રતેરે સીખે જ્ઞાન વિજ્ઞાન અણખ અદેખાઈ કરેરે ગાએ ગીત ને ગાનરે ૪ ક. આરાધે કુલદેવતારે વિનતિ કરે વારેવાર ગેરી ગણ ગેરી મેરે ભલઉ હોઈ ભરતારે ૫ કાંઇ – જાઈ – કઈ. - ગિ. (૧) લવી. - ન - કહઈ. (૨) જમાઈ. – તઈ. – ખઈ. – રઈ. (૩) ગાય છે. – નઈ - ઈ. – કઈવારવાર. (૪) ગઉરીરમાં. (૫) ડેઈજઉં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy