________________
મહોદધિ મેછ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ.
બાજે રણતુર રે, બહુ દલપૂરા ૨,_ એક એકથી સૂરા સુભટ સેહે સાથ રે; જામકાજલબકઈ છે, જાણે વીજલી ચમકે રે, તરવાર ઉઘાડી ઝબકે સેહે હાથ રે; ૮ વહિ તીર વિચાલે છે, પણ આવતા તાલે રે, વયર વાલે તે પાછો પિણ સાંસે નહીં રે; વિજનેજા ફરકે રે વિઢવાને લરકે રે, પગ એક ન સરકે પાછા તે સહી રે; મૂછે વલઘાલે રે, આગળથી ચાલે રે, ફેજ આવતી પાલે એ કે વારકી રે; ઈક પગ ન છોડે , નૃપ હેહિ રે,
અણીએ અણીયે જેડ ફોજ મારકી રે; ૧૦ (૧) વાજઈ (૨) બેફ (૩) સાથમઈ. (૪) જિમ વીજળી ચમકાઈ. – રિ (૫) જબકઈ હાથમઈ. (૬) વહઈ. – લઈ. (૭) પણિ. (૮) ટાઈ. (૯) વયર વાઈરે તે પણિ પછઈ સાંસઈ નહીં. (૧૦) ફરકઈ. (૧૧) વિઢવાનઈ બરકઈ (૧૨) એકએક નઈસરકઈ પાછા તે સહી રે. – લઈ. (૨૩ આંગલિથી ચાલઈ. (૧૪) ફઉજ આવતી પાલઈ એક. (૧૫) એક. (૧૬) છોડઈ. (૧૭) હેડઈ. (૧૮) જેડઈ ફજિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org