________________
પંડિત સમયસુંદર વિરચિત. આનંદકાવ્ય. અવકણિક નામ આપીયે રે હાં, દીન દીન વધે તેહ કબ ચંડાલનીસું સાલવી રે હાં, માંડેયે અધીક સનેહ કહે ૯ ગુરૂની પૂછે સાધવી રે હાં, ગર્ભ ન દીસે કેણ, ક. એ જાયો મુઓ થકે રે હાં, બાહિર પર તેણ; ક ૧૦ બાલકસું બાલક રમે રે હાં, માંગે ઘઈ મુજ દંડ ક. બાજ ખણાવે હાથરું હાં, નામ પડયે કરકંડ ક. ૧૧ સાધી અંતર તો ઘણું રે હાં, બાલકશું બહુ પ્રેમ કરુ બેટ પણ માયને મલે રે હાં, હવએ બિહું એમ ક. ૧૨ મીઠા મેવા સાધવી રે હાં, ખાજા લાડુ ખર્મ કઇ વહારીને દેવે બાલને રે હાં, હા હા મેહનીકમ, કટ ૧૩ કર માટે થયે રે હાં, રખવાલઈ સમશાન; ક કર્મ રેલવે જીવને રે હાં, કેઈ ન ચાલે વાન; ક. ૧૪
(૧) + ઉ. (૨) + વાધઈ (૩) + માંડયઉ. () + ણ પૂછઈ. (૫) + ગરભ ન દીસ. (૬) + મઈ જાય મૂઉથકુ. (૭) + પરઠય - + રૂં. (૮) + રમઈ. (૯) + માગઈ ઘઉ. (૧૦) + ખણાઈ. – + ચું (૧૧) + પડય૩. (૧૨) + સાધવી (૧૩) + તપઈ. (૧૪) + મ્યું (૧૫) + બેટરે પણિમા નઈ ધણું. (૧૬) +વચ્ચેઉ બહુ. (૧૭) +વિહરી નઈ ઘઈ બાલક નઈ. (૧૮) + મોટઉ થય૩. (૧૯) + રૂલાવાઈ જીવનઈ. (૨૦) + ચાલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org