SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સમયસુંદર વિરચિત चार प्रत्येक बुद्ध चौपइ. અય કણિકાપરાભિધાન કરકં પ્રથમ– પ્રત્યેક બુદ્ધ વૃત્તાંત. પ્રથમ ખંડ. દુહા, સિદ્ધારથ સસિ કુલતિલે, મહાવીર ભગવંત વર્તમાન તીરથ ધણી, પ્રણમે શ્રી અરિહંત. ૧ તસ ગણધર ગતમ નમ, લબ્ધિ તણા ભંડાર; કામધેનુ સુરતરૂમલી, ચારૂ નામ વિચાર, વિણ પુસ્તક ધારણ, સમરૂં સરસુત માય; મુરખ પંકિત કરે, કાલિદાસ કહેવાય. ૩ પ્રણમે ગુરૂ માતા પિતા, જ્ઞાન દૃષ્ટિ દાતાર; (૧) + શ્રી સિદ્ધાર કુલતિલઉ. (૨) + મું, (૩) + સુ. (૪) + મું. (૫) + બુધ તણુઉ. (૬) + વારૂ. (૭) + ધારિણી. (૮) * સરસતિ. (૯) + નઈ. (૧૦) + કર૬ – * હે. (૧૧) + મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy