________________
૧૦ પંડિત વિજય વિરચિત [આનંદ કાયા દક્ષણ બીજું નામ નિવાસ, દિવસ ઘણેરે પુરે આસ; લંબક શરણ શાંતિનું કામ, દીપ્ત પામે વંછિત ઠામ. ૯૬ નૈરૂત બીજું નામ પ્રમાણ, અથિર કામ તે સિઝે જાણ; જેહ કામને હઈ સંદેહ, મેહકાજે વરસે મેહ. ૯૭ પંચરાધિ તે ઘેડે લાહ, દીપ્ત કાજે તે ધરે ઉછાહ પશ્ચિમ શાંતિ ક્યો દિલ સડી, સંધ્યા વેલા શુભ દિન નહીં. ૯૮ પશ્ચિમ દિશિ વિલંબે કાજ, સર્વ સિદ્ધિ તે પામે આજ; વરસાત સવિ વરસે ઘણે, એ મહિમા પશ્ચિમ દિશા તણે. ૯૯ પુરવ પશ્ચિમ પ્રહર ઘુરિ દેય, સેલ ઘડી ટાલી જે સેય; તીવાર પછી જે બેલે જાણ, તેવુ શુભ કરવું પરમાણ. ૧૦૦ પંચત મરણ મણુ કલેશજ કરે, દીપ્ત હુઈ તો ચિંતા કરે; વાવકુણિ વાયપલ કરે, સીઝે તે વલી ચિંતા કરે. ૧૦૧ દુઃખ હોય તો આરતિ જાય, ગઈ વસ્તુ લાભે સુખ થાય; પંચારક ભય ભાંજે વાત, શુભ કાર્ય તે દે ઉપઘાત. ૧૦૨ જે વિચારે પડ હોય કામ, તે સીઝે વલી પામે ઠામ; સીધ્ર કામ એ થાતું જેહ, તેહની આશા ન આણે તેહ. ૧૦૩ ઉત્તર આપે નિશ્ચલ ઠામ, અશુભ હેય તો દે શુભ કામ; દીપ્ત હેય તો ઘાત સહી કરે, શાંત થકી તે સીઝે સરે. ૧૦૪ કુવા (દસ) કામ વિણસાડે નહીં, નવું ફલ ન પામે સહીં; ભરહડિ માંહિ સુકન બેલાઇ, ઠાલું ભરે ભરિયે ઠલવાય. ૧૦૫ હવે ઈશાન કહુ સવિ વાત, શુભ કામ ન હોય ઉપઘાત; વાહણ ચરૂતા ફલ ઘણું, સેવા માન લડે નૃપતણું. ૧૦૬ ગઈ વસ્તુ તે લાભે સહી, એ ઈશાન વિદિશિ ફલ કહીં; માહરૂ ને) કહીઈ અઘોર, શુભ કાજિ તેહનું બહુ જોર. ૧૦૭ ઉંચા શકુન બેલિવલી જેહ, સુખઅસુખ અસુખ સુખ તેહ; નિચા સુકન તે ઠામ વિણાસ, ઠામ નહિ તે પૂરઈ આસ. ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org