________________
પંડિત જયવિજય વિરચિત [આનદ કાવ્ય. સમ પર્વતને અંતરે, બાલક બેલે જે; તે નિષ્ફળ સવિ જાણવું, પ્રગટ કહુ હવે તેહ. ૮૪ શબદ ઘણેરે જે લવે, નર ભય વેગુ જાણ; આપ ઇચ્છાએ બેલતો, દેખીતુ સર્વ વખાણ. ૮૫
પાઇ. રૂડે ભુડે જે પાડુ, હું ત્યાગી ફેક તેહવે; છવાગતે વસતિ દિસે, રૂડું ભુંડુ કહિવું તિસે. ૮૬ ચેડા ચેડિ જે વર કરે, દૂર ટુકડુ મુખ ઉચ્ચરે; શુભ અશુભ અનુકમિ જાણવું, હિલ પછઈ ફળ આંણવું. ૮૭ ઈમ લેતાં કુલ પાસે સહી, એહ વાત ગ્રંથાંતર કહી; ગામમાંહિ વન સંબંધિ જેહ, ઘણું ભય ઉપજાવે તેવું; ૮૮ ગામમાંહીલા વન માંહિ લવે, અનરથ કારણ કરવું સવે; રાતિ ચારી દિશે પૂલ નહિ, દિશ ચારી નિશ નિષ્ફલ કહી. ૮૯ આપાપણી વેલા સુખ કરે, જીવ માત્ર જે મુખ ઉચ્ચરે; શુકન જેને કરીસે જેહ, નિશ્ચય સુખિયા થાસે તેહ. ૯૦ અઢાર દિશિના કહુ હવે ભેદ, ડાબા જિમણા તિહાં નહી વેદ; જે દિશિ બેલે તેહ વિચાર, તે સાંભલજે શુભાશુભ સાર. ૯૧ અથિર કાજ તે થિર હોયે સહી, થિર કાજની સિદ્ધિ નવિ કહી; સુપ્રભાત તે કાજ વિણસ, દીપ્ત હોય તે પૂરે આશ. ૯૨ પૂરવ મૂલ લઘુ મૂલ ફલ એક, શુભ કામ વિણભાડે છેક; વિષ્ણુસાડે સઘલા ફલ કાજ, વઢાવઢી જય પામે રાજ. ૯૩ રાજાદિક લાભ દરે ઘણું, અગ્નિ કુણનું મહિમા સુણું; તોરણીય ફલ દક્ષણ જાણુ બીજુ (નામ તે) ચીર વખાણ ૯૪ શાંત કામ તે થાયે વાત, સઘલી વેલા દીપ્ત ઉત્પાત; ભય સંગ્રામ વાદ મધ્યાન, દીપ્ત કામ વલા પરધાન. લ્ય
Jain Education International
For Private & Personal Use Only
W\0/W.jainelibrary.org